4 નવેમ્બરથી વર્ષ 2024ના અંત સુધી આ 4 જાતકોને મહાલાભ, શનિદેવની કૃપાથી જીવશે રાજા સમાન જીવન
)
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિવેદના અશુભ પ્રભાવોથી દરેક ભયભીત રહે છે. પરંતુ તેવું નથી કે શનિદેવ માત્ર અશુભ ફળ આપે છે. શનિદેવ પણ શુભ ફળ આપે છે. શનિદેવના શુભ થવા પર વ્યક્તિનું જીવન રાજા સમાન થઈ જાય છે. આ સમયે શનિદેવ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં ચાલી રહ્યાં છે. 3 નવેમ્બર સુધી શનિદેવ વક્રી અવસ્થામાં રહેશે. 4 નવેમ્બરે શનિદેવ માર્ગી થશે. શનિદેવના માર્હી થવા પર કેટલાક જાતકોનો ભાગ્યોદય નક્કી છે. આ રાશિના જાતકો માટે 2024 કોઈ વરદાનથી ઓછુ નથી. આવો જાણીએ વર્ષ 2024ના અંત સુધી ક્યા જાતકો પર શનિદેવની કૃપા રહેશે.
)
મિથુન રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. આર્થિક પક્ષ મજબૂત થશે. ખર્ચમાં કમી આવશે. લેતી-દેતી માટે સમય શુભ રહેશે. રોકાણ કરવાથી લાભ થશે. નવુ કાર્ય શરૂ કરી શકો છો. નોકરી અને વેપાર માટે આ સમય વરદાન સમાન છે.
)
આ સમય ખુબ શુભ રહેવાનો છે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. નવુ મકાન કે ઘર ખરીદી શકો છો. લેતી-દેતી માટે સમય શુભ છે. આર્થિક સ્થિતિ સારી થશે. શનિદેવની કૃપાથી તમામ કામ પાર પડશે.
આર્થિક રૂપથી આ સમય શુભ રહેવાનો છે. નવુ મકાન કે વાહન ખરીદી શકો છો. વેપાર માટે આ સમય શુભ છે. ધન લાભ થશે. શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. નવુ કાર્ય શરૂ કરી શકો છો
ધન રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત થશે. રોકાણથી લાભ થશે. મા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. વેપારી વર્ગ માટે આ સમય ખુબ શાનદાર છે. આ સમય તમારા માટે શુભ કહી શકાય.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)