Shani Vakri: વક્રી શનિ આ 5 રાશિઓને 15 ઓક્ટોબર સુધી અપાવશે ધન તથા માન-સન્માન
વક્રી શનિ તુલા રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. આ દરમિયાન આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે. કરિયર ક્ષેત્રે મોટી સફળતા મેળવવાનો સમય છે. આ દરમિયાન મહેનતનું ફળ મળશે.
શનિની વક્રી ચાલ ધન રાશિના લોકો માટે લાભકારી રહેશે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યાં છે, તેને સુખદ પરિણામ મળશે. પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે.
શનિની વક્રી ચાલ મેષ રાશિ માટે ફળયાદી રહેશે. નવા કામ કે નવી યોજનાને અમલમાં મુકવાનો યોગ્ય સમય છે. વક્રી શનિની કૃપાથી આ રાશિના લોકોને કરિયરમાં નવી તક પ્રાપ્ત થશે. અચાનક ધન લાભનો યોગ બનશે.
વક્રી શનિ મિથુન રાશિના જાતકો માટે સારા સમાચાર લાવશે. આ લોકોને 15 ઓક્ટોબર સુધી ઘણી સફળતા મળશે. વિદેશ પ્રવાસનું સપનું જોનારા લોકોના સપના પૂરા થશે.
વક્રી શનિ સિંહ રાશિના લોકોના કરિયર પ્રગતિનો યોગ બનાવશે. આ દરમિયાન કરિયરથી સંબંધિત ખુબ સારી તક મળશે. નોકરી કરનાર જાતકોને સફળતા મળશે. ધનલાભનો પણ યોગ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)