એક જ વર્ષમાં ફર્શથી અર્શ પર પહોંચાડી દેશે આ 5 સુપર શેર! એક ઝાટકે સુધરી જશે તમારા 5 વર્ષ
પર્સિસ્ટન્ટ પર ખરીદીની ભલામણ છે. લક્ષ્યાંક રૂપિયા 5700 છે. તમને ભવિષ્યમાં સ્ટોકમાં 21 ટકા વળતર મળી શકે છે.
કલ્યાણ જ્વેલરીમાં ખરીદી કરવાની ભલામણ કરવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 650 છે. તમને ભવિષ્યમાં સ્ટોકમાં 21 ટકા વળતર મળી શકે છે.
HUL પર ખરીદીની સલાહ છે. લક્ષ્યાંક રૂપિયા 3250 છે. તમને ભવિષ્યમાં સ્ટોકમાં 18 ટકા વળતર મળી શકે છે.
L&T પર ખરીદીની સલાહ છે. લક્ષ્યાંક રૂપિયા 4150 છે. તમને ભવિષ્યમાં સ્ટોકમાં 16 ટકા વળતર મળી શકે છે.
કોલ ઈન્ડિયા પર ખરીદીની સલાહ છે. લક્ષ્યાંક રૂપિયા 600 છે. તમને ભવિષ્યમાં સ્ટોકમાં 13 ટકા વળતર મળી શકે છે.
(Disclaimer: આ ઝી મીડિયા કે ઝી 24 કલાકના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)