બાપરે... શહેનાજ ગીલે થોડું ઢાંક્યું અને ઘણું બતાવ્યું.. ફોટા જોઇને થઇ જશો પાણી પાણી...
શહનાઝ ગિલ 'બિગ બોસ' બાદ ક્યારે પાછળ વળીને જોયું નથી. સતત ગ્રો કરી રહી છે. એક્ટિંગ અને કામની સાથે સાથે તેમની ફેશન અને સ્ટાઇલ પણ ખૂબ જ દમદાર થઇ ગઇ છે. આજે તેમણે ફરી એકવાર ગ્લેમરસ લુકવાળા ફોટા શેર કરી ખળભળાટ મચાવ્યો છે.
શહનાઝ ગિલે ટોપ વિના લેધર જેકેટવાળો લુક પસંદ કર્યો છે. ક્લીવેઝ ફ્લોન્ટ કરતાં તેમના ચહેરાના એક્સપ્રેશન ખૂબ જ ધમાકેદાર જોવા મળી રહ્યા છે. સાથે જ શહનાઝ ગિલની હેર સ્ટાઇલ પણ આઉટફીટ સાથે સુંદર જોવા મળી રહી છે.
ઓક્સીડાઇઝ્ડ જ્વેલરી શહનાઝના લુકને ખાસ બનાવી રહી છે. ગળે અને હાથમાં તેમણે કમાલની જ્વેલરી કેરી કરી છે. શહનાઝના લુકમાં જવેરીએ જીવ પુરી દીધો છે. શહનાઝ ગિલ મોટાભાગે આઉટફીટની સાથે પરફેક્ટ જ્વેલરી કેરી કરતી જોવા મળે છે.
તમને જણાવી દઇએ કે શહનાઝ ગિલ 31 વર્ષની છે. તેમની પાસે પ્રોજેક્ટની કોઇ કમી નથી. સાથે જ તે સિંગિગ પર પણ ફોકસ કરી રહી છે. તાજેતરમાં જ તેમનું 'ધૂપ લગદી' ગીત પણ રીલીઝ થયું છે. થોડા સમય પહેલાં તે થેક્યું ફોર કમિંગ મૂવીમાં જોવા મળી હતી.
જો તમે 'બિગ બોસ' વાળી શહનાઝને જુઓ અને હવે તેમના લેટેસ્ટ ફોટોઝ જુઓ, તો શહનાઝ ગિલમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. શહનાઝને ઇંસ્ટાગ્રામ પર 17 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.