શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન અને જાહ્નવી કોનો બ્રાઇડલ અવતાર છે વધુ દમદાર, જુઓ PHOTOS

Sun, 29 Aug 2021-6:10 pm,

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), કૃતિ સેનન (Kriti Sanon) અને જાહ્નવી કપૂર (Jhanvi Kapoor) ત્રણેય બ્રાઇડલ અવતાર ગ્લેમરસ છે. 

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રદ્ધા કપૂર જલદી જ બોયફ્રેંડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. પરંતુ તેના પર સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

તેમના આ તાજા ફોટોશૂટે લોકોના મનમાં શંકા પેદા કરી દીધી છે, કે તે જલદી જ દુલ્હન બનવાની છે.

આ દરમિયાન જાહ્નવીન કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટામાં જાહ્નવી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે અને એકદમ સુંદર લાગી રહી છે. 

જાહ્નવી મોટાભાગે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

કૃતિ સેનનની સુંદરતા પર પણ ફેન્સનું દિલ ફીદા છે. કારણ કે તેમનો બ્રાઇડલ અવતાર કંઇક વધુ સુંદર છે. 

ફોટામાં જાહ્નવીએ લાલ લેંઘો પહેર્યો છે અને તે એકદમ સુંદર દેખાઇ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link