ગોલ્ડન બિકીનીમાં શ્વેતા શર્માએ આપ્યો કિલર પોઝ, PHOTOS જોઈને ચાહકોને પરસેવો છૂટી ગયો

Wed, 06 Apr 2022-3:03 pm,

મોનાલિસાની વાત હોય કે આમ્રપાલી દુબે, રાની ચેટર્જી, કાજલ રાઘવાની આ તમામના સોશિયલ મીડિયા પર ચાહકોની સંખ્યા ખુબ જ મોટી છે. ભોજપુરીની એક સુપરહોટ, બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી શ્વેતા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર આવા લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે.

ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્મા પોતાની કાતિલ અદાઓથી લોકોને દીવાના બનાવતી રહે છે. હાલમાં અભિનેત્રીના બિકીની ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે.

શ્વેતા શર્માએ જ્યારથી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, ત્યારથી આ તસવીરો પર લાઈક અને કોમેન્ટોનો ધોધ વહી રહ્યો છે. પ્રશંસકો ધડાધડ આ તસવીરોને શેર પણ કરી રહ્યા છે.

'ગજબ કરહૈયા'માં ભોજપુરી એક્ટર રિતેશ પાંડે સાથે શાનદાર કામ કરનારી શ્વેતાએ ફરીથી ઇન્સ્ટાગ્રામ પર બિકીનીમાં કેટલાક સુપર હોટ ફોટા શેર કર્યા છે. ગોલ્ડન કલરની ચમકદાર બિકીનીને સ્ટાઇલિશ બનાવવા માટે તેણે સ્કાર્ફ પણ કેરી કર્યું છે.  

ગોલ્ડન કલરની શિમરી ચમકદાર બિકીની સાથે રિતેશ પાંડેની અભિનેત્રીએ નાકમાં નથ, કાનમાં બુટ્ટી અને હાથમાં બંગડી શૈલીમાં બ્રેસલેટ પહેર્યું છે. બોલ્ડ લુક પર અભિનેત્રી બોલ્ડ લિપસ્ટિકમાં પાઉટ બનાવતી જોવા મળે છે. 

શ્વેતા શર્મા બિકીની ફોટામાં કેટલાક ખતરનાક પોઝ આપતી જોવા મળી હતી. તેને જોઈને એવું લાગે છે કે તે પોતાની આંખોમાં ઘણા સુંદર સપના છુપાવી રહી છે, જેને તે જલ્દી જ પૂરા કરતી જોવા મળશે. આ ફોટા પર ફેન્સ જોરદાર રિએક્શન આપી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link