Shweta Tiwari ના વિવાદિત વીડિયો બાદ હવે Sexy Photos આવ્યાં સામે, ઈંસ્ટાગ્રામ પર મચી ધૂમ

Fri, 14 May 2021-6:31 pm,

શ્વેતા તિવારી (Shweta Tiwari) એ હાલમાં જ કેટલીક હોટ તસવીરો શેયર કરીને પોતાના ચાહકોના દિલ જીતી લીધાં છે. તસવીરોમાં શ્વેતા પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.  (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

શ્વેતા તિવારી (Shweta Tiwari) નો આ નવો અંદાજ પણ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. શ્વેતાએ થોડીવાર પહેલાં જ તેના ઈંસ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શેયર કરી છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

શ્વેતા તિવારી (Shweta Tiwari) ઓફ શોલ્ડર ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી છે. સ્ટાઈલીશ વ્હાઈટ શોર્ટમાં શ્વેતાને જોઈને સૌ કોઈ ચોંકી ગયાં છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

શ્વેતા તિવારી (Shweta Tiwari) ની હોટ અને સેક્સી તસવીરો જોઈને ફેન્ચ મોંઢામાં આંગળા નાંખીને બેસી ગયાં છે. તેના આ ફોટોઝને લાખો લોકો લાઈક કરી રહ્યાં છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

આ પહેલાં શ્વેતા તિવારીએ વ્હાઈટ લહેગામાં પણ હોટ ફોટોશૂટ કરાવીને ચાહકોને ખુશ કરી દીધાં હતાં. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

શ્વેતા તિવારી (Shweta Tiwari) પોતાના ગ્લેમરસ અવતારને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આજકાલ તે અવનવા સેક્સી લૂકમાં સોશલ સાઈટ પર ફોટો શેયર કરીને ચાહકોને ખુશ કરી રહી છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link