Photos: કાતિલ અદાઓ સાથે ફરી એક વખત જોવા મળી શ્વેતા તિવારી, ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
શ્વેતા તિવારી આ તસવીરમાં ગ્લેમરસ જોવા મળી રહી છે. તેમની તમામ તસવીરમાં તેમની સુંદરતા જોવા મળી રહી છે.
શ્વેતાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે. હું પૈદા જ નિર્ભીક થઈ છું. (ફોટો- સાભાર. ઈન્સ્ટાગ્રામ શ્વેતા તિવારી)
આ ફોટો પર લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યાં છે. કરણવીર બોહરા, સંગીતા બિજલાની અને દિલજીત કૌરે પણ આ ફોટો પર કમેન્ટ કરી છે. (ફોટો- સાભાર. ઈન્સ્ટાગ્રામ શ્વેતા તિવારી)
વધુ એક પોસ્ટમાં શ્વેતા તિવારીએ લખ્યું છે ડોન્ટ ટ્રાઈ મી. (ફોટો- સાભાર. ઈન્સ્ટાગ્રામ શ્વેતા તિવારી)
શ્વેતા તિવારીના ગ્રીન ગાઉનમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમના વાળ ખુલ્લા છે.
શ્વેતા તિવારી આ ફોટોઝમાં ન્યૂડ મેકઅપમાં જોવા મળી રહી છે. તેમનો આઈ મેકઅપ પણ ક્લાસી છે.