Valentines Day પર સિંગલ્સ માટે વાયરલ થયા Memes, આ જોઇ તમે પણ હસી પડશો

Sun, 14 Feb 2021-6:25 pm,

આ ટ્વિટર યૂઝર શ્રીનિવાસે શેર કર્યું છે. આ તસવીરમાં એક તરફ અજય દેવગન કાળા ચશ્મામાં જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ ચશ્મામાં ખિલ્લા લગાવેલી તસવીર છે.

ટ્વિટર યૂઝર પલક બિસ્ટે પણ એક Meme શેર કર્યું છે જેમાં લખ્યું છે, અમારી કોઈ ફિલિંગ નથી? અમે શું કરી મરી જઈએ.

યૂઝર નિશાંતે વેબસીરિઝ મિર્ઝાપુર-2 ના એક સીનનો ફોટો અને ડાયલોગ શેર કરતા કેપ્શનમાં લખ્યું, હું મારા હેંડસમ મિત્રને આ ડાયલોગ કહેવા ઇચ્છું છું જેણે વેલેન્ટાઈન ડે એકલા ઉજવ્યો છે.

વેલેન્ટાઈન ડે પર સોશિયલ મીડિયા યૂઝર બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે. એક જે ઇન્ટરનેટ પર પ્રેમ ભર્યા સંદેશ લખે છે. ત્યારે બીજા સિંગલ લોકો જે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

સ્કાઈવોકર નામના ટ્વિટર યૂઝરે પોતાના મિત્રની આંખોમાં આંખો નાખી પૂછવા માંગે છે, કોઈ મળી શું?

ટ્વિટર યૂઝર બ્રોયને સૌથી રમૂજી મીમ્સ શેર કર્યું છે. તેમાં એક તરફ કારમાં એક બાળક સીટ બેલ્ટ લગાવી બેઠો છે જે રોડ પર લાગેલા હોર્ડિંગને જોઇ રડવા લાગે છે. આ હોર્ડિંગમાં લખ્યું છે, કોઈ વેલેન્ટાઇન નથી? તમારો સીટ બેલ્ટ તમને સંભાળી લેશે?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link