Photos: સ્ટાર્સની બહેનો પણ છે રૂપરૂપનો અંબાર, હોટ લુક જોઈને તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ
સાઉથ અને બોલિવુડનમાં પોતાની અદાકારથી દર્શકોને દિવાના બનાવનાર તાપસી પન્નુની બહેન પણ છે તેના જેટલી જ સુંદર.શગુન દિલ્લીમાં અનેક મોડલિંગના કામો કરી ચુકી છે.બોલીવુડમાં પણ કામ કરવાની તૈયારી દાખવી છે.શગુન 206માં મિસ ઈંડિયાની રેસમાં પણ ભાગ લઈ ચુકી છે.
અભિનેત્રી મલાઈકા અરોડા પોતાના અલગ અલગ અવતારથી ગરમીનો પારો વધારતી હોય છે.પરંતુ તેની બહેન અમૃતા અરોડા પણ એટલી જ હોટ દેખાય છે.અમૃતા બોલિવુડની અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.પરંતુ અભિનય કરતા પોતાના બોલ્ડ ફોટોથી વધુ ચર્ચામાં રહે છે અમૃતા અરોડા.
અભિનેત્રી કાજોલની બહેન તનીષા મુખર્જી પણ પોતાના બોલ્ડ અવતારથી ચર્ચામાં રહેતી હોય છે.તનીષા મુખર્જીએ પણ બોલિવુડમાં અનેક ફિલ્મો કરી છે.પરંતુ હવે બોલિવડુથી દુર થઈ ગઈ છે.પરંતુ હજુ પણ પોતાના હોટ અવતારથી ચાહકોના દિલ ધડકાવતી રહે છે.
વિવાહ ફિલ્મની અભિનેત્રી અમૃતા રાવને તો લગભગ તમામ લોકો ઓળખતા હશે.પરંતુ અમૃતા રાવની બહેને પ્રીતિકા પણ તેનાથી સુંદરતામાં પાછળ રહે તેમ નથી.પ્રીતિકા ટીવી શો બેઈંતિહામાં કામ કરી ચુકી છે.સાથે સાઉથની ફિલ્મોમાં કામ પણ કરી ચુકી છે.
આ છે ટાઈગર શ્રોફની બહેન.ટાઈગર શ્રૌફ પોતાની જિમ્નાસ્ટિક સ્ટંટથી હંમેશા ચર્ચામાં રહે છે.તેવી જ રીતે તેની બહેને કૃષ્ણા શ્રોફ હંમેશા બિકિનીમાં ફોટો શેર કરી ચર્ચામાં રહે છે.હોટ પર્સાનાલિટીવાળી કૃષ્ણા શ્રૌફ હંમેશા પોતાના બોલ્ડ ફોટો શેર કરી હોય છે.
અભિનેત્રી શ્રીદેવી તો પોતાની ખુબસુરતી માટે જાણીતી જ હતી.પરંતુ તેવી જ રીતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર પણ જાણીતી છે.જ્યારે જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ ખુબ જ સુંદર છે.ખુશી કપૂર પણ પોતાની હોટ ફોટો શેર કરી ગ્લેમર્સની દુનિયાની ખલબલી મચાવતી રહે છે.
હોટ અભિનેત્રી દિશા પટણી બહેન છે ખૂશ્બૂ પટણી.તો બિકિની ફોટો શેર કરવામાં ખૂશ્બૂ પટણી અન્ય અભિનેત્રીઓથી પાછળ નહીં.પોતાના હોટ અને બોલ્ડ અવતારથી હંમેશા ચાહકોના દિલની ધડકનો તેજ કરતી રહે છે ખૂશ્બૂ પટણી.
અલાના પાડે અભિનેત્રી અનન્યા પાંડેની કઝીન સીસ્ટર છે.અનન્યાની જેમ અલાના પાંડે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.સાથે બોલ્ડ ફોટો શેર કરવા માટે અલાના પાંડે જાણીતી છે.
અભિનેત્રી નેહા શર્માની બેને છે આયશા શર્મા.આયશા શર્મા પોતાના હોટ અંદાજથી હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે.સુંદરતામાં આયશા બહેને નેહા કરતા જરા પણ પાછળ નથી.જેણ બોલિવુડમાં પણ સફળ એન્ટ્રી કરી છે.સત્ય મેવ જયતે ફિલ્મમાં જોન અબ્રાહિમ સાથે આયશા જોવા મળી હતી.