આટલું કરશો તો તમારા આગળ કેટરિના પણ લાગશે ફીકી, નેચરલ ગ્લોથી ચમકી ઉઠશે ચહેરો
હળદરને દૂધમાં મિક્સ કરીને લગાવવાથી ત્વચા સુંદર દેખાય છે. તેનું મિશ્રણ ત્વચાને કોમળ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ મિશ્રણને ચહેરા પર લગાવવા માટે પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો.
આ મિશ્રણને ચહેરા પર લગાવવા માટે પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો.
આ મિશ્રણને ચહેરા પર લગાવવા માટે પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો.
આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવ્યા પછી, તેને 20 મિનિટ સુધી રાખો અને પછી તમારા ચહેરાને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો.
દૂધ અને હળદરને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે અને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી પણ રાહત મળે છે.