Maldivesમાં આ હસીનાઓનો બોલ્ડ અવતાર, ફેન્સને મોહી રહી છે આ તસવીરો

Mon, 23 Nov 2020-6:36 pm,

તસવીરોમાં સોનાક્ષી માલદીવમાં સમુદ્ર કિનારે મસ્તી કરતાં જોવા મળી રહી છે. સોનાક્ષીની આ વાયરલ તસવીરોમાં ફેન્સ જોરદાર કોમેન્ટ અને લાઇક્સ કરી રહ્યા છે. 

સોનાક્ષીએ આ તસવીરોને શેર કરતાં પોતાને આઇલેંડ ગર્લ ગણાવી છે. આ સાથે જ એક્ટ્રેસનું કહેવું છે કે તેમણે પાણીમાં ખૂબ ખુશી મળે છે.

સાઉથ સુપર સ્ટાર સામંથા રૂથ પ્રભુએ માલદીવની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લેતાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે. સાઉથ તેમાં સમુદ્રને નિહાળી રહી છે. 

પોતાની બીજી પોસ્ટમાં સામંથા ઉંડા સમુદ્રમાં ડૂબકી લગાવવા માટે તૈયાર કરી રહી છે. આ તસવીરોમાં ફેન્સ જોરદાર કોમેન્ટ અને લાઇક્સ કરી રહ્યા છે. 

માલદીવ (Maldives)માં આ હસીનાઓ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં દિશા પટણી અને ટાઇગર શ્રોફ બાદ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર પણ માલદીવ પહોંચ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link