સોનમ કપૂરે બેબી બંપની સાથે શેર કરી બોલ્ડ તસવીરો, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર જલદી માતા બનવાની છે. તેની બેબી બંપની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
તો અભિનેત્રીએ આ ડ્રેસ બનાવવા માટે જાણીતા ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલાનો આભાર માન્યો છે.
બ્લેક કલરના ગાઉનમાં તે ખુબ હસીન લાગી રહી છે. આ ડ્રેસમાં તેનો લુક ગોર્જિયસ લાગી રહ્યો છે.
સફેદ કલરના ગાઉન્ડમાં તે બેબી બંપની સાથે જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.