ગુજરાતના જાણીતા સિંગર સહિત 30થી વધુ મહિલાઓ `હેરિટેજ વૉક`માં જોડાઈ, જાણ્યો અમદાવાદનો ઇતિહાસ

Sun, 10 Mar 2024-8:50 pm,

માણેકથી માણેક હેરિટેજ વૉકમાં અમદાવાદના વૈવિધ્યપૂર્વ ઇતિહાસની સાથે અમદાવાદમાં મહિલાઓનું યોગદાન, સ્ત્રીશક્તિકરણ, વુમન હુડ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી.

વુમન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વોકમાં અંદાજે 30થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.

"વિમેન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉક"ની શરૂઆત માણેકબુરજ-એલિસબ્રિજ થી થઇ હતી. જયારે અંતિમ સ્થળ માણેકચોક ખાતે પૂર્ણ થઇ હતી. 

2 કિ.મીની વોક સવારે 7.30 કલાકે શરુ થઇ જયારે અંત 10:30 કલાકે જામા મસ્જિદ ખાતે થયો હતો.

ધ દૂરબીન દ્વારા આયોજિત વુમન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉકમાં ખાસ મહેમાન તરીકે ગુજરાતના જાણીતા સિંગર મીરાંદે શાહ અને ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલ Zee 24 Kalak ના સિનિયર એન્કર નિધી પટેલ પણ પધાર્યા હતાં.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link