માત્ર 15 દિવસમાં આ 5 શેર કરાવશે તગડી કમાણી! ફરી નહીં મળે આવો મોકો
Stock Market: થોડા જ દિવસમાં તગડી કમાણી કરવા માંગતા હોવ તો સ્ટોક માર્કેટમાં હાલ બની રહ્યો છે એક જબરદસ્ત મોકો. જેમાં સારી સારી કંપનીઓમાં રોકાણ કરવાની ઉભી થઈ છે મોટી તક. જાણો વિગતવાર માહિતી....
Hindalco માં BUY ની સલાહ આપવામાં આવે છે. લક્ષ્યાંક 720 છે. 680 પર સ્ટોપલોસ રાખવો પડશે. શેરની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 682-690 છે.
NCC માં BUY ની સલાહ છે. લક્ષ્યાંક 369 છે. 323.50 પર સ્ટોપલોસ રાખવાનો છે. સ્ટોકની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 328 - 331.50 છે.
Timken India માં BUY ની સલાહ છે. લક્ષ્યાંક 5,100 છે. 4,490 પર સ્ટોપલોસ રાખવો. શેરની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 4,558- 4,605 છે.
Raymond માં BUY ની ભલામણ કરવામાં આવે છે. લક્ષ્યાંક 2,897 છે. 2,526 પર સ્ટોપલોસ રાખવો. શેરની એન્ટ્રી પ્રાઇસ રેન્જ રૂ. 2,574 - 2,600 છે.
Jindal Saw માં ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. લક્ષ્યાંક 628 છે. 560 પર સ્ટોપલોસ રાખવો પડશે. શેરની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 570-577 છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી બ્રોકરેજ દ્વારા આપવામાં આવી છે. ઝી મીડિયા દ્વારા આ રોકાણ અંગે કોઈ સલાહ આપવામાં આવતી નથી. રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લો.)