Stocks to BUY: લાલચોળ બજારમાં તમારા મારા માટે રૂપિયાની હરિયાળી બની શકે છે આ 5 શેર!
શેરખાને આગામી 15 દિવસ માટે 760 રૂપિયાની રેન્જમાં CG Power Share Price ખરીદવાની સલાહ આપી છે. પહેલો ટાર્ગેટ રૂપિયા 805 અને બીજો ટાર્ગેટ રૂપિયા 859 છે. 724 રૂપિયા પર સ્ટોપલોસ રાખવો પડશે.
સ્થિતિના આધારે, બ્રોકરેજે રૂ. 727-737ની રેન્જમાં AU Small Finance Bank ના શેર ખરીદવાની સલાહ આપી છે. પ્રથમ ટાર્ગેટ 775 રૂપિયા અને બીજો 807 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 695 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો પડશે.
Axis Direct એ આગામી 15 દિવસ માટે MCX Share માં ખરીદી કરવાની સલાહ આપી છે. 5850-5901 રૂપિયાની રેન્જમાં ખરીદો. રૂ.6129નો ટાર્ગેટ અને રૂ.5825નો સ્ટોપલોસ.
ભારત ડાયનેમિક્સનો શેર રૂ. 1133 પર છે. 1127-1138 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.1282નો ટાર્ગેટ અને રૂ.1090નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
કોટક સિક્યોરિટીઝે આગામી 5 દિવસ માટે એલટી ખરીદવાની સલાહ આપી છે. આ શેર 3509 રૂપિયામાં છે. રૂ.3560નો પહેલો ટાર્ગેટ અને રૂ.3590નો બીજો ટાર્ગેટ રૂ.3450ના સ્ટોપલોસ સાથે આપવામાં આવ્યો છે.
(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી બિઝનેસના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)