ડૂબતા બજારમાં પણ તમારી નૈયાને પાર લગાવી શકે છે આ 5 શેર! 15 દિવસમાં મળશે પરિણામ
ગ્લોબલ હેલ્થનો શેર રૂ. 1072 પર છે. આ સ્ટૉકને 1049-1059 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 1146 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જ્યારે સ્ટોપલોસ રૂપિયા 1030 રાખવાનો છે.
પિટ્ટી એન્જિનિયરિંગનો શેર રૂ. 1303 પર છે. આ સ્ટૉકને 1296-1309 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 1430 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જ્યારે સ્ટોપલોસ રૂપિયા 1275 રાખવાનો છે.
હીરો મોટોકોર્પનો શેર 4604 રૂપિયા પર છે. આ સ્ટૉકને 4500-4549 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 4744 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જ્યારે સ્ટોપલોસ રૂપિયા 4484 રાખવાનો છે.
સ્થિતિના આધારે, શેરખાને રૂ. 1930-1950ની રેન્જમાં ઓબેરોય રિયલ્ટી ખરીદવાની સલાહ આપી છે. રૂ. 2040નો પ્રથમ ટાર્ગેટ અને રૂ. 1840ના સ્ટોપલોસ સાથે રૂ. 2100નો બીજો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
સ્થિતિના આધારે, શેરખાને ટેક મહિન્દ્રાને રૂ. 1677-1697ની રેન્જમાં ખરીદવાની સલાહ આપી છે અને રૂ. 1740નો પ્રથમ ટાર્ગેટ રૂ. 1615ના સ્ટોપલોસ સાથે આપવામાં આવ્યો છે.
(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી બિઝનેસના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)