15 દિવસમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 5 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Biocon નો શેર 346 રૂપિયાના સ્તર પર છે. આ સ્તર પર ખરીદીની સલાહ છે. 360 રૂપિયાનો ટાર્ગેટ અને 339 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Jindal Steel નો શેર 1077 રૂપિયાના સ્તર પર છે. આ રેન્જમાં ખરીદીની સલાહ છે. 1120 રૂપિયાનો ટાર્ગેટ અને 1065 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Natco Pharma નો શેર 1200 રૂપિયાના સ્તર પર છે. 1175-1193 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 1340 રૂપિયાનો ટાર્ગેટ અને 1160 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
JSW Infrastructure નો શેર 310 રૂપિયા પર છે. 307-312 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 340 રૂપિયાનો ટાર્ગેટ અને 302 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Arvind Fashions નો શે 512 રૂપિયાના સ્તર પર છે. 506-512 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 570 રૂપિયાનો ટાર્ગેટ અને 497 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
ડિસ્ક્લેમરઃ અહીં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.