Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ
)
GAIL નો શેર 205 રૂપિયાના સ્તર પર છે. 200-203 રૂપિયાની રેંજમાં ખરીદવાની સલાહ છે. 216.20 રૂપિયાનો ટાર્ગેટ અને 199 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે ફ્લેટ અને 15 દિવસમાં 6 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
)
RBL Bank નો શેર 255 રૂપિયાના સ્તર પર છે. 252-256 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.277નો ટાર્ગેટ અને રૂ.249નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. તેણે એક સપ્તાહમાં 1.25 ટકા અને બે સપ્તાહમાં 4.5 ટકા વળતર આપ્યું છે.
)
ACC નો શેર 2609 રૂપિયાના સ્તર પર છે. 2618-2645 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.2940નો ટાર્ગેટ અને રૂ.2600નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે તેણે સાડા ત્રણ ટકા રિટર્ન આપ્યું છે અને બે સપ્તાહમાં તેણે 10.5 ટકા રિટર્ન આપ્યું છે.
Orient Electric નો શેર 229 રૂપિયાના સ્તર પર છે. 227-230 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.251નો ટાર્ગેટ અને રૂ.223નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે તે સપાટ રહ્યો. બે અઠવાડિયામાં 10 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
KPIT Technologies નો શેર 1551 રૂપિયાના સ્તર પર છે. 1536-1551 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.1713નો ટાર્ગેટ અને રૂ.1499નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે તેણે 2 ટકા રિટર્ન આપ્યું છે અને બે સપ્તાહમાં તેણે 6 ટકા રિટર્ન આપ્યું છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)