15 દિવસમાં જોરદાર કમાણી કરાવનાર 4 સ્ટોક્સ, જાણો ટાર્ગેટ-સ્ટોપલોસ

Thu, 30 May 2024-6:34 pm,

ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 152 રૂપિયાના સ્તર પર છે. 154-155 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 167 રૂપિયાનો ટાર્ગેટ અને 151 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

Trent નો શેર 4651 રૂપિયાના સ્તર પર છે.  4635-4690 રૂપિયાના રેન્જમાં ખરીદીની સલાહ છે. 4960 રૂપિયાનો ટાર્ગેટ અને 4600 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.  

NCC નો શેર 286 રૂપિયાના સ્તર પર છે. 285-288 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 320 રૂપિયાનો ટાર્ગેટ અને 279 રૂપિયાના સ્ટોપલોસ છે.

Titagarh Rail નો શેર 1358 રૂપિયાના સ્તર પર છે. 1327-1340 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 1562 રૂપિયાનો ટાર્ગેટ અને 1266 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.  

અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link