Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન

Sun, 02 Jun 2024-12:11 pm,

IndiaMart InterMesh પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 3,500 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 2,858 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલ ભાવથી સ્ટોકમાં લગભગ 23 ટકા રિટર્ન આપી શકે છે. 

Fedbank Financial પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 184 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 127 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં લગભગ 45 ટકા રિટર્ન મળી શકે છે. 

Havells India પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,940 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 1,667 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં આગળ જતાં લગભગ 16 ટકા રિટર્ન મળી શકે છે. 

PNB Housing Finance પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,010 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 800 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં લગભગ 26 ટકા રિટર્ન આપી શકે છે. 

Spandana Sphoorty પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,200 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 874 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં આગળ લગભગ 37 ટકા રિટર્ન આવી શકે છે. 

(Disclaimer: અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link