આકાશમાં આ દિવસે ચંદ્ર જોવાનું ચૂકતા નહિ, લાખો વર્ષમાં એકવાર આવે છે આવો મોકો

Wed, 19 Jun 2024-12:56 pm,

આ ચંદ્રના અનેક નામ છે. પરંતુ તેને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે. આ ચંદ્રનો સીધો સંબંધ હનિમુન સાથે છે. સ્ટ્રોબેરી મૂનને હોટ મૂન, હનિમૂન, અને રોઝ મૂન પણ કહેવાય છે. 

ઉત્તરી અમેરિકાના એલ્ગોનક્વિન આદિવાસીઓએ તેનું નામ સ્ટ્રોબેરી મુન રાખ્યું છે. કારણ કે તે ઉત્તરી અમેરિકામાં સ્ટ્રોબેરી ફળની કાપણી સમયે દેખાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે, તે એકદમ સ્ટ્રોબેરી કે ગુલાબી રંગનું નહિ દેખાય, તે પોતાની પીળી લાઈટ સાથે જોવા મળશે. 

આ ચંદ્ર સ્વર્ણિમ એટલે કે સોનાના રંગ જેવા પીળા રંગનો દેખાય છે. હળવા લાલ રંગની તેમાં છાંટ હોય છે. તેનો રંગ તેના સમય પર ઉપર હોય છે કે, તે આકાશના વાયુમંડળના કયા પ્રકારના રસાયણનો પ્રભાવ વધારે છે. હકીકતમાં ગ્રેહ રંગનો ચંદ્ર સૂર્યની રોશી અને વાયુમંડળમાં રહેલા ગેસ અને રસાણને કારણે અલગ અલગ રંગમાં જોવા મળે છે. 

આ એક અલૌકિક નજારો હોય છે. ત્યારે ચંદ્ર ધરતીની એકદમ નજીક હોય છે. તમને એ સમયે પહાડ, ઘાટી, ક્રેટરના ઈમ્પેક્ટ તેમાં જોવા મળશએ. તેને હોટ મુન પણ કહેવાય છે. તો રોઝ મુન પણ કહેવાય છે. કારણ કે દુનિયાભરમાં આ સમયે ગુલાબની ખેતી પણ ખતી રહે છે. 

પરણીત લોકો તેને હનિમૂન કહે છે. કારણ કે, હનીમૂન શબ્દનો ઉપયોગ 1500 સદીઓથી થઈ રહ્યો છે. આ સમયે દુનિયાભરમાં અનેક લગ્ન થતા રહે છે. લગ્ન બાદ કપલ હનીમૂન મનાવવા ક્યાક ને ક્યાંક જતા હોય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link