PICS: સુહાના ખાનનો જોવા મળ્યો નવા `પ્રેમ`, ઇંસ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

Wed, 08 Jul 2020-9:51 pm,

સુહાના ખાન ફોટો અને એક વીડિયોમાં પોતાની જ્વેલરી ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સુહાના ખાનના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.) 

ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરી ફ્લોન્ટ પહેરેલી જોવા મળી સુહાના ખાન

ઝડપથી વાયરલ થઇ રહ્યા છે સુહાનાના આ ફોટો

સુહાના ખાન તેમાં એકદમ સુંદર લાગી રહી છે.

થોડા સમયમાં ઘણીવાર બોલીવુડ સેલેબ્સને આ સેમ રિંગ પહેરીની સ્પોટ કરવામાં આવ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link