Sunny Leone Photos: સની લિયોનીએ માલદીવમાં મચાવી ધૂમ, મોનોકિનીમાં ક્યારેક સૂઈ જતી તો ક્યારે કરતી આ હરકતો

Sat, 17 Sep 2022-11:44 pm,

સની લિયોનીની આ સુપર હોટ સ્ટાઈલ જોઇને દરેકને તેના જૂના દિવસોની યાદ આવી રહી છે. એક્ટ્રેસે લાંબા સમય બાદ પોતાની બોલ્ડ સ્ટાઈલ ફ્લોન્ટ કરી છે. 

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ ડબલ શેડ મોનોકિનીમાં બોલ્ડ અદાઓ દેખાડી રહી છે. સની લિયોનીની આ તસવીરો થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સની લિયોનીની આ તસવીરો જોયા બાદ તેના ચાહકો આ વેકેશનથી તેની વધુ તસવીરો જોવાની ડિમાન્ડ કરી રહ્યા છે. સામે આવેલી તસવીર જોયા બાદ સ્પષ્ટ છે કે એક્ટ્રેસ તેના આ વેકેશનમાં મોજ મસ્તી કરી રહી છે સાથે સાથે ફોટોશૂટ પણ કરી રહી છે.

સોશિયલ મીડિયા  પર સની લિયોનીએ લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સ સનીની આ મોનોકિની તસવીર પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.

સની લિયોનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિન્દી સિનેમા સિવાય તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે. તે ટૂંક સમયમાં જ મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'રંગીલા'થી ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત એક્ટ્રેસ તમિલ ફિલ્મ 'વીરમાદેવી', 'શેરો', 'ઓહ માય ઘોસ્ટ', કન્નડ ફિલ્મમાં 'ચેમ્પિયન' અને હિન્દી ફિલ્મ 'કોકા કોલા', 'હેલન' અને 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ'માં પણ જોવા મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link