દિવાળી બાદ પૂલમાં આ રીતે ચિલ કરતી જોવા મળી સની લિયોની, જૂઓ Pic...
તાજેતરમાં સની લિયોની (Sunny Leone)ની દિવાળી ફોટોએ સોશિયલ મીડિયા પર ખુબજ ધમાલ મચાવી હતી. અને આ તસવીર ઘણી વાયરલ પણ થઇ છે.
પરંતુ હવે સનીનો એક નવો અવતાર સોશિય મીડિયા પર છવાયો છે.
હેવ દિવાળી બાદ નાનો બ્રેક લઇને સની લિયોની પતિ ડેનિયલ વેબર (Daniel Weber)ની સાથે દુબઇ પહોંચી ગયો છે.
આ તસ્વીરોમાં સની લિયોની પૂલમાં બિકિની પહેરીને તેનો થાક દૂર કરતી જોવા મળી રહી છે.
સની લિયોની (Sunny Leone)ની આ તસવીર તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. (ફોટો સાભાર: Instagram@Sunny Leone)