પરિવારની સાથે ફરવા નિકળી Sunny Leone, વાયરલ થઇ તસવીરો
બોલીવુડ અભિનેત્રી સની લિયોની કોરોના વાયરસ નિયમોમાં ઢીલ આપ્યા બાદ પતિ અને બાળકો સાથે ફરવા નિકળી. (ફોટો સાભાર: તમામ તસવીરો સની લિયોનીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)
સનીએ આ ફોટાની કેપ્શનમાં લખ્યું 'બાળકો અને ડેનિયલ સાથે એનિમલ રિઝર્વ ફરી. તે ઇચ્છે છે કે હું ઉંટ અને ગધેડા પર લખું. પરંતુ આ ડેનિયલ સારી રીતે જાણે છે.'
ફેમિલીવાળી ફોટો ઉપરાંત પણ સોશિયલ મીડિયા પર સની દ્વારા ઇંસ્ટા પર શેર કરવામાં આવી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે પોતાના બાળકો નિશા, નૂહ, અશહર અને પતિ ડેનિયલ સાથે જોવા મળી રહી છે.
બોલીવુડ અભિનેત્રી સની લિયોનીની તસવીરો બેકગ્રાઉન્ડમાં ઉંટ જોવા મળી રહ્યો છે.