ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર : સુરતમાં પ્લેન ક્રેશની ઘટનાની અફવા ફેલાઈ, નીકળ્યુ બહુ જ રસપ્રદ

Sun, 02 Jun 2024-10:59 am,

સુરત ગ્રામ્યમાં વિમાનના કાળમાળનો વીડિયો વાયરલ થયો છે. ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હોવાની અફવા સુરતમાં ચારેતરફ ફેલાઈ હતી. જોકે સાચી હકીકત કંઈક અલગ જ હતી.  

સુરતના એક ખાનગી રિસોર્ટના સંચાલક આ સ્ક્રેપ વિમાન લઈ આવ્યા છે. વિમાનની અંદર રેસ્ટોરન્ટ ચાલુ કરવાના આશયથી આ સ્ક્રેપ વિમાન લાવ્યા છે. 

જોકે રિસોર્ટના ગેટમાં વિમાન નહિ જતા રોડ પરજ રહેવા દીધું હતું. તેથી આવતા જતા લોકો એ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link