કર્ક સંક્રાંતિઃ સૂર્યના રાશિ પરિવર્તનથી ઉથલ-પાથલના સંકેત, મકર, કુંભ, મીનના જાતકો માટે આ ગોચર મહત્વપૂર્ણ
નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે, પરંતુ સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. પરિવારથી દૂર રહેવું પડી શકે છે. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલી આવી શકે છે.
મન પ્રસન્ન રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. ખર્ચ વધશે. શૈક્ષણિક કાર્ય માટે વિદેશ જઈ શકો છો. કારોબાર માટે યાત્રા ફળશે.
કારોબાર પર ધ્યાન આપો, મુશ્કેલી આવી શકે છે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભાગદોડ વધુ રહેશે. નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન થઈ શકે છે. આવકમાં વધારો થશે. કારોબારમાં લાભનો યોગ બનશે.
પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો કાર્યક્રમ બની શકે છે. કારોબારમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. પિતા પાસેથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. કારોબાર માટે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે.
ધાર્મિક કાર્યોથી વ્યસ્તતા વધી શકે છે. મીઠી વસ્તુ ખાવાનો શોખ વધી શકે છે. કોઈ મિત્ર પાસેથી કારોબારનો પ્રસ્તાવ મળી શકે છે. આવકમાં વધારો થશે. વાહનના મેન્ટેનન્સનો ખર્ચ વધશે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. યાત્રા લાભદાયક રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. કોઈ મિત્રના સહયોગથી આવકનું નવુ સાધન મળી શકે છે.
કુટુંબ/પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. કુટુંબમાં કોઈ વૃદ્ધથી ધનનો પ્રાપ્ત થઈ શકે છે. કારોબારમાં સુધાર થશે. લાભના અવસર મળશે. કારોબારમાં કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.
નોકરીમાં પ્રગતિનો માર્ગ મળી શકે છે. કાર્યક્ષેત્રનો વિસ્તાર તથા આવકમાં વધારો થઈ શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. શૈક્ષણિક કાર્યો માટે વિદેશ જઈ શકો છો.
માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. કારોબારમાં વધારો થશે. કોઈ મિત્રનો સહયોગ મળશે.
કોઈ મિત્રના સહયોગથી સંપત્તિમાં રોકાણ કરી શકો છો. બૌદ્ધિક કાર્યથી ધનાર્જનનો સ્ત્રોત બની શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે.
સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારની સ્થિતિમાં સુધાર થશે. આવકમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. અભ્યાસમાં રસ વધશે, પરંતુ પરિણામ કષ્ટદાયી હોઈ શકે છે.