સુશાંતના એક્સ ફ્લેટમેટે કરેલા ચોંકાવનારા ખુલાસામાં સૈફની લાડલીનું નામ આવ્યું સામે, આ કારણે કર્યું બ્રેકઅપ!

Fri, 21 Aug 2020-8:47 am,

સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું

સિલ્વર સ્ક્રિન પર સારા અને સુશાંતની પહેલી જોડી હતી. 

બંને ખુબ ઓછી ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં નવા હતાં. જેના કારણે બંને વચ્ચે પ્રેમ થાય તે સ્વાભાવિક છે. 

સુશાંત સાથે સારાની જોડી ખુબ જામતી હતી. પરંતુ સારાએ અચાનક સુશાંતના જીવનથી દૂર જવાનો નિર્ણય લીધો. 

સુશાંતના જીવનથી દૂર જવા માટે સારા પાસે કોઈ કારણ નહતું આથી બોલિવૂડ માફિયાની દખલગીરી પર શક જાય છે. 

જો કે સુશાંત અને સારા બંને એક બીજાને સારા મિત્ર ગણાવતા હતાં. 

પરંતુ સુશાંતના જીવનમાં સારા અલી ખાન ખુબ સ્પેશિયલ હતી. તે ખુબ કદર કરતો હતો. 

રાબ્તા ફિલ્મ વખતે સુશાંત અને ક્રિતી સેનન વચ્ચે સંબંધની અફવા ઉડી હતી. પરંતુ ક્રિતીએ સુશાંતથી અંતર જાળવ્યું નહતું. 

અહેવાલોનું માનીએ તો સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાની ખુબ નજીક હતાં. 

કૃતિ અને સુશાંત વચ્ચે મિત્રતાનો સંબંધ ક્યારેય ખતમ થયો નહીં. પરંતુ સારાએ સુશાંતને સંપૂર્ણ રીતે નજરઅંદાજ  કરવાનું શરૂ કરી દીધુ. 

સુશાંત સિંહના એક્સ ફ્લેટમેટે દાવો કર્યો છે કે ફિલ્મ કેદારનાથના પ્રમોશન સમયે સારા અને સુશાંત રિલેશનશીપમાં હતાં. 

સારા સુશાંત સાથે જોડાયેલા દરેક માણસની ઈજ્જત કરતી હતી. 

સુશાંતના ફ્લેટમેટે જણાવ્યું કે સારા અને સુશાંતનો સંબંધ ખુબ જ અતૂટ હતો. 

સારા અને સુશાંતના સંબંધ વિશે તેના મિત્ર સેમ્યુઅલે જણાવ્યું છે. 

સેમ્યુઅલ હાઓકિપ સુશાંત સિંહ રાજપૂત સાથે ફ્લેટ શેર કરી ચૂક્યો છે. 

સેમ્યુઅલે સારા અલી ખાન અને સુશાંત વિશે ઈન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

કેદારનાથના પ્રમોશન વખતે સારા અને સુશાંતે એક બીજા સાથે સારો એવો સમય વિતાવ્યો હતો. 

સેમ્યુઅલના જણાવ્યાં મુજબ સારા અને સુશાંત એકબીજાના સંબંધની ખુબ ઈજ્જત કરતા હતાં. 

પરંતુ સારાએ અચાનક સુશાંતથી અંતર જાળવવાનું શરૂ કરી દીધુ અને તેના જીવનથી દૂર જતી રહી. 

સેમ્યુઅલે શંકા વ્યક્ત કરી છે કે કદાચ બોલિવૂડ માફિયાની દખલગીરીના કારણે સારા સુશાંતથી દૂર જતી રહી. 

સુશાંતની ફિલ્મ સોનચિરૈયા ફ્લોપ જતા જ સારાએ સુશાંત સાથે બ્રેકઅપ કરી લીધું. 

સારા જો કે આ બધા અહેવાલોને પહેલેથી અફવા જ ગણાવતી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link