અદભૂત રોશનીથી સજાવાયુ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન, જુઓ મનમોહક નજારો
)
આ માટે સંતોના માર્ગદર્શન હેઠળ 70 સ્વયંસેવકોની ટીમ કામે લાગી છે. નારાયણ સરોવરના ભવ્ય શણગારનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.
)
સંસ્થા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ ખાતે સરકાર અને BAPS સંસ્થાના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે નારાયણ સરોવરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
)
રાજ્યના પ્રવાસ વિભાગ અને બીએપીએસના સંયુક્ત સહકારથી નવીનીકરણ કરાયેલ સરોવરનું નામ નારાયણ સરોવર આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે પણ પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ ખાતે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નારાયણ સરોવર સહિત પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવેલા ડેવલોપમેન્ટને લઈને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારી રહ્યા છે.