Taarak Mehta ની અભિનેત્રીએ જંગલમાં કરાવ્યું ગ્લેમરસ PHOTOSHOOT, દરેક અદામાં છે જાદૂ

Wed, 30 Mar 2022-7:42 pm,

આ ફોટોશૂટમાં આરાધના શર્મા એક જંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેમણે ફોટોશૂટ માટે યૂનિક જગ્યા પસંદ કરી છે. 

આ ફોટામાં આરાધના બ્લેક કલરની મોનોકનીમાં એક મોટા ઝાડ નીચે ઉભી રહીને અને તે ઝઍડને ટેકો લઇને પોઝ આપતી જોવા મળી રહી છે. 

તમને જણાવી દઇએ કે આરાધના શર્મા એક અભિનેત્રી હોવાથી સાથે સારી ડાન્સર પણ છે. તેમના ડાન્સ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે. 

એક્ટિંગ સિવાય આરાધના શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે પોસ્ટ કરતી રહે છે. તેની દરેક તસવીર ઇન્ટરનેટ પર આવતાની સાથે જ તહેલકો મચાવી દે છે.

આરાધના શર્મા હવે ટૂંક સમયમાં કલર્સ ટીવીના નવા શો 'સ્પાઇ બહૂ' માં જોવા મળશે. તેમણે આ સમાચાર સંભળાવતા શોનો એક વીડિયો પણ શેર કર્યો છે. 

તમને જણાવી દઇએ કે આરાધના શર્મા 'સ્પિલિટ્સવિલા 12' ની એક્સ કંટેસ્ટેંટ પણ રહી ચૂકી છે. તે તારક મહેતામાં જાસૂસના પાત્રમાં જોવા મળી રહી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link