ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે તૈયાર તાજનગરી, જુઓ એક્સક્લૂસિવ PHOTOS
તાજના દીદાર કરવા માટે ટ્રમ્પ પત્ની મેલાનિયા 24 ફેબ્રુઆરીના રોજ આગરા આવશે.
હવે આગરામાં પણ હશે અમેરિકા જેવો નજારો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પર આગરા શણગારાયું
શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે આગરાનો તાજમહલ, તમે કહેશો 'વાહ તાજ'
આગરા શહેરને શણગારાયું, એકદમ સુંદર લાગી રહ્યા છે રાતની તસવીરો.
એએસઆઇએ તાજમહેલને સુંદર ફૂલો અને કુંડા વડે શણગાર્યો છે.