Tara Sutaria ની આ તસવીરો પરથી હટશે નહી તમારી નજર, વિશ્વાસ ન આવતો હોય તો જોઇ લો

Fri, 24 Jul 2020-5:07 pm,

તારા સુતારિયા (Tara Sutaria) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે.

'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' (Student of year 2) પછી તારા સુતારિયા 'મરજાવા' ફિલ્મમાં જોવા મળી. 

તારા સુતારિયા (Tara Sutaria)ની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે.

પોતાની પહેલી ફિલ્મને લઇને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મળેલી મિશ્ર પ્રતિક્રિયાથી નિરાશ થઇ નહી.

તસવીરો અવાર-નવાર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી રહે છે. (ફોટો સાભાર: Instagram @tarasutaria) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link