World Cup: ભારત માટે પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમશે આ 5 ક્રિકેટર્સ! યાદીમાં મોટા મોટા નામ
36 વર્ષીય ભારતીય કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. આ પછી, આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે રોહિત શર્મા 40 વર્ષનો હશે. રોહિત શર્મા માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર હશે. એવામાં 2023નો વર્લ્ડ કપ રોહિત શર્મા માટે છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
32 વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. ત્યારબાદ આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે મોહમ્મદ શમીની ઉંમર 36 વર્ષની થઇ જશે. ફાસ્ટ બોલર માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર છે. એવામાં મોહમ્મદ શમી માટે 2023નો વર્લ્ડ કપ છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
36 વર્ષીય ભારતીય સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. ત્યારબાદ આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે રવિચંદ્રન અશ્વિન 40 વર્ષના હશે. રવિચંદ્રન અશ્વિન માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર હશે. એવામાં રવિચંદ્રન અશ્વિન માટે 2023નો વર્લ્ડ કપ છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
34 વર્ષીય ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. આ પછી, આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે રવિન્દ્ર જાડેજાની ઉંમર 38 વર્ષની હશે. રવિન્દ્ર જાડેજા માટે આ ઉંમરે રમવું મોટો પડકાર હશે. એવામાં 2023નો વર્લ્ડ કપ રવિન્દ્ર જાડેજા માટે છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
33 વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. આ પછી, આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે ભુવનેશ્વર કુમારની ઉંમર 37 વર્ષની હશે. ફાસ્ટ બોલર માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર છે. એવામાં ભુવનેશ્વર કુમાર માટે 2023નો વર્લ્ડ કપ છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.