McLaren Magic Car: 241 km/h ની સ્પીડ અને 28 કરોડ રૂપિયાની કિંમતવાળી મેજિક કાર, જે દુનિયામાં માત્ર 25 લોકોને જ મળશે
આ ગજબની કાર હાલ દુનિયાભરમાં ભારે આકર્ષણ અને કૂતુહલતા ઊભી કરી રહી છે.
McLarenની આ સોલસ GT Single-Seater કાર McLaren વિઝન GT કન્સેપ્ટ પર આધારિત હશે.
આ કારમાં McLarenએ 5.2 લીટર NA V10 એન્જિન આપ્યું છે. જે 829 bhp અને 650nmનો ટોર્ક આપે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ સોલસ GT Single-Seater એટલી ખાસ છે કે દુનિયામાં આવી માત્ર 25 જ કાર બનાવવામાં આવશે.
McLarenની આ સોલ GT Single-Seater કારની કિંમત 28 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ કારની ટોપ 241 કિમી પ્રતિ કલાક છે. પરંતુ કંપનીનો દાવો છે કે તેનાથી પણ વધારે ઝડપી ગતિએ તેને ચલાવી શકાય છે.