વાયરલ થયા Sara Ali Khan ના બીચ લુકના બોલ્ડ ફોટો, ચાહકોની વધારી દીધી હાર્ટબીટ
સારા અલી ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે. સારા જ્યારે સિડની અને મેલબોર્નમાં હતી ત્યાંના ફોટો તેણે શેર કર્યા છે. આ ફોટોમાં તે શોર્ટસમાં જોવા મળે છે. બીજો ફોટો પણ તેણે શેર કર્યો છે. તેમાં અભિનેત્રી બીચ પર મજા કરતી જોવા મળે છે.
સૌથી વધુ ચર્ચા સારા અલી ખાનના આ ફોટોની છે જેમાં તે ગ્રીન રંગના મીની શોર્ટ્સમાં અને ગ્રીન બ્રામાં બીચ પર બેઠી છે. તે રેતીમાં બેઠી છે અને આ ફોટોમાં તેનું ટોન્ડ ફિગર દેખાઈ છે. સારાના વેકેશનના બધા જ ફોટોમાંથી આ ફોટોને સૌથી વધુ લાઈક કરવામાં આવ્યો છે.