Sumona Chakravarti ની દરેક અદા છે નિરાલી, પારદર્શી ડ્રેસથી માંડીને બિકિની લુક VIRAL

Thu, 24 Dec 2020-7:23 pm,

Sumona Chakravarti Bikini Look: હાલ સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)માં ભૂરીના પત્રમાં જોવા મળે છે. તેમની ફેન ફોલોઇંગ ખૂબ વધુ છે, તેના લીધે તેમની તસવીરો પર ખૂબ લાઇક્સ અને કોમેન્ટ્સ પણ આવે છે. 

સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) પોતાના દરેક લુકને રૂલ કરે છે, પરંતુ તેમની બોલ્ડ અદાઓ લોકોને ખૂબ પસંદ આવે છે, એક્ટ્રેસના જલવાની ખૂબ ચર્ચા થાય છે. 

સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાની ઘણી સ્લાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તેમનો બિકિની લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)નો પૂલ લુક પણ ખૂબ વાયરલ થયો હતો. તે પૂલમાં રેડ બિકિની પહેરેલી જોવા મળી હતી. આ ફોટો પર લોકોના ખૂબ રિએક્શન આવ્યા હતા.   

આ બધામાંથી કેટલીક તસવીરો ખૂબ બોલ્ડ છે. આમ તો સુમોનાના બીચ ફોટોઝમાં તે ખૂબ હોટ લાગી રહી છે. લોકો સુમોનાની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

આ સાથે જ સુમોનાનો વ્હાઇટ શર્ટવાળો ફોટો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ ટ્રાંસપેરેંટ શર્ટવાળો ફોટો ખૂબ વાયરલ થયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link