કોરોનામાં સૌ લાચાર, આ 11 ખ્યાતનામ લોકોને પણ ચોંટ્યો કોરોનાનો ચેપ
ધ પ્રિન્સ ઓફ વેલ્સ અને બ્રિટેશ સિંહાસનના ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સને 25 માર્ચના રોજ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું.
Peter Dutton ઓસ્ટ્રેલિયન ગૃહ મામલાના મંત્રી પીટર ડટનને પણ કોરોના વાયરસ હોવાનું ખૂલ્યું છે.
Massoumeh Ebtekar ઈરાના ઉપરાષ્ટ્રપતિ માસૂમેહ એબેતેક કોરોનાથી સંક્રમિત થનારા દેશના પહેલા સરકારી અધિકારી હતા, જેના બાદ અનેક અધિકારીઓને તેનો ચેપ લાગ્યો હતો.
Boris Johnson યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જોનાસનને પણ 27 માર્ચના રોજ કોરોના વાયરસ હોવાનું જાહેર કરાયું હતું.
Kristofer Hivju 41 વર્ષીય એક્ટર ક્રિસ્ટોફર હિવજુ, જેઓએ ગેમ ઓફ થ્રોન્સમાં ટોરમંડની ભૂમિકા ભજવી હતી, તેઓ પણ કોરોનાના દર્દી સાબિત થયા છે.
Marco Sportiello ઈટાલિયન ફુટબોલ ટીમ એટલાન્ટાના ગોલકીપરને 24 માર્ચના રોજ કોરોનાનો દર્દી જાહેર કરાયો હતો.
Floyd Cardoz અમેરિકન ટોપ શેફ માસ્ટર્સના સીઝન 3 ના વિજેતા શેફ ને કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો હતો. જેના 25 માર્ચના રોજ તેમનુ મોત થયું હતું.
Blaise Matuidi જુવેંટસ અને ફ્રાન્સ મિડફીલ્ડરને પણ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે.
Daniele Rugani જુવેંટસ પ્લેયર અને ઈટાલિયન ફિફેન્ડર રુગાની પણ કોરોનાથી સંક્રમિત છે.
Carmen Calvo સ્પેનના ઉપપ્રધાન પણ આ મહામારીથી પીડિત છે.
Joe Diffie ફેમસ ગાયક ડો ડિફીને કોરોના પોઝિટિવ હતું, જેમનું 61 વર્ષની ઉંમરે મોત નિપજ્યું છે.