Stocks to BUY: 15 દિવસમાં રોકેટની માફક ઉડવા લાગશે આ 5 શેર, તમે ખરીદ્યા કે નહી?
ડિફેન્સ સેક્ટરની કંપની Bharat Electronics ના શેર 296 રૂપિયા પર બંધ થયો હતો. 293-296 રૂપિયાની રેંજમાં ખરીદીની સલાહ છે. 329 રૂપિયાના ટાર્ગેટ અને 290 રૂપિયાનાસ ટોપલોસ આપ્યો છે.
Torrent Power નો શેર 1501 રૂપિયાના સ્તર પર છે. 1483-1498 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ 1669 રૂપિયા અને 1454 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Anant Raj શેર 385 રૂપિયા પર છે. 379-383 રૂપિયાની રેંજમાં ખરીદીની સલાહ છે. 425 રૂપિયાનો ટાર્ગેટ અને 374 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Adani Power નો શેર 756 રૂપિયાના સ્તર પર છે. 720-727 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. 794 રૂપિયાનો ટાર્ગેટ અને 710 રૂપિયાનો સ્ટોપલોસ આપ્યો છે.
Coal India નો શેર 491 રૂપિયાના સ્તર પર છે. 481-485 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. 506 રૂપિયાનો ટાર્ગેટ અને 478 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)