MOST EXPENSIVE CIGARATTE: આ છે દુનિયાની 5 સૌથી મોંઘી સિગરેટ, એક પેકેજની કિંમત સાંભળીને ચોંકી જશો
દુનિયાની સૌથી મોંઘી સિગરેટ બ્રાન્ડ છે ટ્રેઝર્ર (Treasurer). આ ઈંગ્લેન્ડની તંબાકૂ કંપનીની ફેમસ બ્રાન્ડ છે. આ સિગરેટના એક પેકેટની કિંમત લગભગ 4500 રૂપિયા છે.
ડેવિડઓફ (Davidoff Cigarette) એક સ્વિસ બ્રાન્ડ છે. જેની ગણતરી દુનિયાની મોંઘી બ્રાન્ડમાં થાય છે. આ સિગરેટના એક પેકેટની કિમત 1000 રૂપિયા છે.
સોબ્રાની સિગરેટ (Sobranie Cigarette) દુનિયા સૌથી જુની સિગરેટ બ્રાન્ડ છે. ગેલોર ગૃપ દ્વારા ર્નિમિત આ કંપની, ઈંગ્લેન્ડમાં સ્થિત છે. આ સિગરેટની કિમત પ્રતિ પેકેટ 480થી 900 રૂપિયા છે.
પાર્લિયામેન્ટ સિગરેટ (Parliament Cigarette) દુનિયાભરમાં ફેમસ છે. આ લોકપ્રિય માર્લબોરો બ્રાન્ડની પ્રોડક્ટ છે. આ બ્રાન્ડની સિગરેટની કિમત એક પેકેટની 300થી 850 રૂપિયા છે.
ઓસ્ટ્રિયાની સિગરેટ નેટ શેરમેન (Nat Sherman Cigarette) દુનિયાની લગ્ઝરી સિગરેટ (Most Expensive Cigarette) માં સામેલ છે. આ કંપનીની સ્થાપના 1930માં થઈ હતી. આ સિગરેટનું એક પેકેટ 700 રૂપિયા છે.