આ છે ભારતના પાંચ Tik Tok પોપ્યુલર સ્ટાર્સ જેમના VIDEOS એ મચાવી છે ધમાલ

Tue, 05 May 2020-4:18 pm,

ટિક ટોક સ્ટાર અવનીત કૌર અવનીત કૌરને ડાન્સ ઇન્ડીયા ડાન્સ લિટલ ચેમ્પથી ઓળખ ન મળી શકી જે તેમને ટિક ટોકથી મળી. આજે અવનીત કૌર ટિક ટોક પર ભારે ડિમાન્ડમાં રહે છે. ટિક ટોક પર અવનીતના ડઝનો વીડિયો છે જેમાં તેમનો કાતિલ અંદાજ જોઇ તમે પણ તેમની અદાઓના દીવાના થઇ જશે. અવનીત કૌરના ટિક ટોક પર 21 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. 

@avneetkaur_13

Well it’s trending ##duetwithavnet ##avneetians ##trending

Laxed Siren Beat Loop - Jawsh 685

 

ટિક ટોક સ્ટાર ગરિમા ચોરાસિયા ગરિમા ચોરસિયા ટિક ટોકનો જાણીતો ચહેરો બની ગઇ છે. ગરીમા પોતાના ડાંસ, અદા અને બોલ્ડનેસથી ટિક ટોક પર છવાયેલી રહે છે. ગરિમા ચોરાસિયાના ટિક ટોક પર 19.9 મિલિયન ફોલોવર્સ છે. 

 

@gima_ashi

So how’s my transition smooth or not?? You like it? ##gimaashi ##foryou ##transition ##slomo ##sketchers ##stayhome

♬ Skechers by DripReport - goalsounds

ટિક ટોક સ્ટાર નિશા ગુરાગેન નિશા ગુરાગેન પોતાના લિપ-સિંક વીડીયો અને એક્ટિંગને લઇને ટિક ટોક પર ફેમસ છે. નિશાના કેટલાક વીડિયોએ તેમને રાતોરાત ટિક ટોકની સુપર સ્ટાર બનાવી દીધી. નિશાના ટિક ટોક પર 24.7 મિલિયન ફોલોવર્સ છે.

@nishaguragain

Uff Kya raat aayi hai ##foryoupage ##trending ##stayhome ##nishaguraginfam

♬ original sound - nishaguragain

 

ટિક ટોક સ્ટાર રિયાઝ અલી રિયાઝ અલી પોતાના ડાન્સિંગ, લિપ્સિંગ અને હ્યૂમર માટે ટિક ટોકના એકદમ પોપ્યુલર સ્ટાર છે. રિયાઝની છોકરીઓ ખૂબ દીવાની છે. રિયાઝના ટિક ટોક પર 18 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. 

ટિક ટોક સ્ટાર અવેજ દરબાર

અવેજ દરબાર ટિક ટોક પર એકદમ ડિમાન્ડિંગ સ્ટાર છે. અવેજની પોપ્યુલેરિટીનો અંદાજો હવે આ વાતથી લગાવી શકાય છે કે ટિક ટોક બાદ તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. અવેજ કંપની એસ પ્રોડ્ક્શનન સંસ્થાપક અને નિર્દેશક પણ છે. અવેજ ડાન્સકર અને કોરિયોગ્રાફર પણ છે. અવેજના ટિક ટોક પર 24 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. આ અવેજ છોકરીઓ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. 

 

@awezdarbar

You nailed it @itsnoriana  Hai ke nahi public? ##ConoxAwu ##DancewithAwez ##Atrangz ##NoraFatehi

♬ Coño (feat. Jhorrmountain x Adje) - Puri

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link