PICS: આ સ્ટાર્સે આપી કોરોનાના માત, અમિતાભથી લઇને કનિકા સુધીના સેલિબ્રિટી સામેલ

Sun, 09 Aug 2020-2:40 pm,

મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા. આ વાતની જાણકારી તેમણે ટ્વિટ કરી આપી હતી. લાંબા સમયની સારવાર બાદ આખરે તેઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

અમિતાભ બચ્ચન બા તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ કોરોના વાયરસ સામે જંગ જીતી પરત ફર્યા છે.

આ પહેલા એશ્વર્યા રાય અને તેમની દિકરી આરાધ્યા બચ્ચન પરણ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. બંનેએ કોરોનાને માત આપી અને સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.  

ટીવી સ્ટાર પાર્થ સમથાન પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા અને સ્વસ્થ થઇ ફરી એકવાર ટીવી સીરિયલ કસોડી જિંદગીની 2ની શૂટિંગ શરૂ કર્યું છે.

સિંગર કનિકા કપૂર દેશની પર્થમ બોલિવુડ સેલિબ્રિટી હતી જેણે કોરોના વાયરસ થયો હતો.

ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પણ કોરોના વાયરસનો શિકાર થયા હતા જે હવે સ્વસ્થ થઇ ગયા છે.

કરીમ મોરાનીની દિકરી શજા મોરાની પણ કોરોના વાયરસ સામે જંગ જીતી ચુકી છે.

કરીમ મોરાનીની દિકરી ઝોયા મોરાની પણ કોરોના વાયરસ સામે જંગ જીતી ચુકી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link