Photos : પાડોશી મુલ્કની કન્યાઓને જરાય ઓછી ન આંકતા, બીકની પહેરીને રસ્તા પર ઉતરે તો...
અદિતિ ઈન્સ્ટાગ્રામ પર પણ પોપ્યુલર છે.
અદિતિ પોતાના સપના પૂરા કરવા માટે ભારત આવી હતી. ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં તેણે પોતાના અલગ ઓળખ બનાવી છે.
અદિતિએ અનેક પંજાબી અને હિન્દી વીડિયો સોન્ગ માટે કામ કર્યું છે.
અદિતિ સિંગર મિલિંદ ગાબાના વીડિયો સોન્ગ ‘મેં તેરી હો ગઈ...’થી ચર્ચામાં આવી હતી અને બાદમાં દર્શન રાવલનું નવુ આલ્બમ ‘હવા બનકે...’માં પણ તે આકર્ષક લાગી હતી.
ઈન્સ્ટાગ્રામ પર અદિતિના 8 લાખથી વધુ ફોલોઅર છે. (ફોટો સાભાર - તમામ તસવીરો અદિતિ બુધાથોકીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે)