ટીવી સિરિયલની આ એક્ટ્રેસ જોવા મળશે નવા અવતારમાં, વાયરલ થયા Pics...
રૂપે કહ્યું કે તેની ભૂમિકા સકારાત્મક છે. તે એક પત્ની છે, જે તેના પતિને ખુબજ પ્રેમ કરે છે.
રૂપનું માનીએ તો દર્શકોને આ સ્ટોરીના જોરદાર ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોઇને મજા આવશે.
તેણે કહ્યું કે, તે પ્રથમ વખત આ પ્રકારની રોમેન્ટિક હોરર સ્ટોરી કરવાની આનંદ માણશે.
રૂપ તાજેતરમાં દંગલ ટીવીના કાર્યક્રમ ‘સીઆઇએફ’માં જોવા મળી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર રૂપ દુર્ગાપાલને 2 લાખથી વધારે લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો રૂપ દુર્ગાપાલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)