ધનતેરસે ઓળખી લો ગુજરાતના ટોપ 10 ધનકુબેરોને, મા લક્ષ્મીના આમની પર જ છે ચારહાથ

Fri, 10 Nov 2023-1:24 pm,

સમીર પટેલ (વડોદરા) 13,000 કરોડ

બિનીશ, નિમિશ અને ઉર્મિશ હસમુખ ચડગારી બ્રધર્સ ઇંટાસ ફાર્માસ્યુટિકલ્સના માલિક છે તેમની કુલ સંપત્તિ 19,600 કરોડની છે.   

ભદ્રેશ શાહ આલા મેટલરર્જિકલ કંપની એઆઇએ એન્જિનિયરિંગના સંસ્થાપક છે. તેમની કુલ સંપત્તિ  22,200 કરોડ છે. 

પિડીલાઇટ ઇંડ્સ્ટ્રી એટલે કે ફેવિકોલના ચેરમેન મધુકર પારેખની સંપત્તિ 29,300 કરોડ પહોંચી ગઇ છે. 

સમીર અને સુધીર મહેતા બ્રધર્સની કુલ સંપત્તિ 21,900 કરોડ રૂપિયા છે. ગુજરાતના અમીરોની યાદીમાં તે ચોથા અને પાંચમા સ્થાન પર આવે છે. 

સમીર અને સુધીર મહેતા બ્રધર્સની કુલ સંપત્તિ 21,900 કરોડ રૂપિયા છે. ગુજરાતના અમીરોની યાદીમાં તે ચોથા અને પાંચમા સ્થાન પર આવે છે. 

સંદીપ પ્રવીણભાઇ એન્જિનિયરની કુલ સંપત્તિ 32,400 કરોડ રૂપિયા છે. 

કરશન પટેલ ભારતના ડિટર્જેન્ટ બ્રાંડ નિર્માના સંસ્થાપક છે. ફોર્બ્સના અનુસાર તેમની કુલ સંપત્તિ 33800 કરોડ રૂપિયા હતા. તે ગુજરાતના સૌથી બીજા અમીર વ્યક્તિ છે. 

પંકજ પટેલ કેડિલા હેલ્થકેર ફાર્માના માલિક છે. તેમની કુલ સંપત્તિ 33700 કરોડ રૂપિયા છે. 

ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 140200 કરોડ રૂપિયા છે. IIFL વેલ્થ હુરૂન ગુજરાત રિચ લિસ્ટ 2020 ના અનુસાર તેમની સંપત્તિમાં 48 ટકાનો વધારો થયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link