સમુદ્ર કિનારે જોવા મળ્યો Manushi Chhillarનો કાતિલ અંદાજ, PHOTOS VIRAL
આ તસવીરોને જોઇ માનુષીના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
તેમની આ તસવીરો પર કોમેન્ટ બોક્સ દિલવાળી ઇમોજીનો વરસાદ થઇ રહ્યો છે.
હાલમાં માનુષી વેકેશન મૂડમાં જોવા મળી રહી છે.
તે સતત પોતાના ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ છે.
માનુષી છિલ્લર (Manushi Chhillar) પોતાના ધાબાને એક ટકાઉ ગાર્ડનમાં બદલવા માંગે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી આધુનિક સમાજના ભવિષ્યના દ્વષ્ટિકોણથી પર્યાવરણ માટે અનુકૂળ છે.
શાકાહારી માનુષી પોતાના ઘરના બગીચામાં ફળ અને શાકભાજી ઉગાડવા માંગે છે.
થોડા દિવસો પહેલાં માનુષીએ સ્વિમિંગ પૂલ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી.
માનુષી, પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલીવુડમાં એન્ટ્રી મારવા માટે તૈયાર છે. તમામ તસવીરો: Instagram@ManushiChhillar