અપનાવો આ ઉપાય: તમારી રાત બની જશે વધુ રંગીન
આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સેક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે. સંભોગ સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.
સેક્સ લાઈફને સુપર ડુપર હીટ બનાવવી હોય તો મકાઈનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામીન વધારે પ્રમાણમાં હોવાથી શરીરની ઊર્જાનું સ્તર વધે છે. જેનાથી ઉત્તેજનામાં વધારો થાય છે.
લસણ તમને દરેક રસોઈમાં જોવા મળશે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. તમારા ભોજનમાં લસણનો ઉપયોગ વધુ કરવો. લસણ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.
કોળું ખાવાથી યૌન ક્ષમતામાં વધારો થાય છે. કોળું જમતી વખતે પણ ખાઈ શકો છો ઉપરાંત અન્ય ફળની જેમ પણ તેનું સેવન કરી શકો છો.
મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. જાબું પુરૂષોની સેક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.
ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે ખાવાથી સેક્સ પાવર વધારવામાં મદદરૂપ થાય છે અને યૌન પ્રદર્શન પણ વધારે છે.
સુકા મેવા ખાવાથી પણ યૌન ક્ષમતા વધે છે તેમાં પણ અખરોટ સૌથી વધારે લાભકારક સાબિત થાય છે..અખરોટ ખાવથી સ્પર્મની થીકનેશ જાડી થાય છે. નિમયિત રીતે નિયત માત્રામાં તેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા અને સ્ફુર્તિ જળવાઈ રહે છે.
જો તમારે મૂડ ફ્રેશ કરવો હોય તો ચોકલેટ તમને મદદ કરશે. ચોકલેટ ખાવાથી પ્રેમ અને ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોકેલેટમાં કોકો નામનું એવું રસાયણિક પદાર્થ આવે છે જે માનવીની અંદર લવ ઇમોશન વધારે ઉત્પન કરે છે. તમારા પાર્ટનર સાથે મળીને ચોકલેટ જરૂર ખાવ.
કેળામાં વિટામીન બી વધારે પ્રમાણમાં હોય છે. કેળા નિયમિત ખાવાથી યૌન ક્ષમતા વધે છે.