આલિયાએ પોતાની તો દિશા પટનીએ ટાઇગર શ્રોફની મમ્મી સાથે ઉજવ્યો Friendship Day

Tue, 07 Aug 2018-3:55 pm,
This is How Alia Bhatt, Disha Patani, Khushi Kapoor celebrates Friendship DayThis is How Alia Bhatt, Disha Patani, Khushi Kapoor celebrates Friendship Day

5મી ઓગસ્ટ દુનિયાભરમાં ફ્રેંડશિપ ડે તરીકે મિત્રતાની ઉજવણી કરે છે. એવામાં આપણા બોલીવુડ સેલિબ્રિટીઝ પણ પોતાના અંદાજમાં પોતાનો ફ્રેંડશિપ ડે ઉજવવા નિકળ્યા. પરંતુ જ્યાં આલિયા ભટ્ટે પોતાનો ખાસ દિવસ પોતાની માતા સાથે મનાવ્યો તો બીજી તરફ દિશા પટણી આ દિવસે કથિત બોયફ્રેંડ ટાઇગર શ્રોફની મમ્મી સાથે જોવા મળી. 

This is How Alia Bhatt, Disha Patani, Khushi Kapoor celebrates Friendship DayThis is How Alia Bhatt, Disha Patani, Khushi Kapoor celebrates Friendship Day

દિશા પટણી આ દિવસે પોતાન કથિત બોયફ્રેંડ ટાઇગર શ્રોફની માતા આયશાની બહેન સાથે બાંદ્વાના એક રેસ્તરાંની બહાર નિકળી જોવા મળી. દિશા અને ટાઇગરની બહેન ખૂબ સારા મિત્રો છે. 

This is How Alia Bhatt, Disha Patani, Khushi Kapoor celebrates Friendship DayThis is How Alia Bhatt, Disha Patani, Khushi Kapoor celebrates Friendship Day

દિશા પટની અહીં સુંદર ગ્રીન ડેસમાં જોવા મળી.

આલિયા ભટ્ટ તાજેતરમાં જ 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગ કરી બુલ્ગેરિયાથી પરત ફરી છે. એવામાં તેણે પોતાનો આ ખાસ દિવસ પોતાની માતા સોની રાજ્દાન સાથે મનાવ્યો.

શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ફ્રેંડશિપ ડે પર પોતાની કઝિન શનાયા કપૂર સાથે બાંદ્વાના એક રેસ્તરાંમાં જોવા મળી.

રવિવારે ફ્રેંડશિપ ડેની સાથે જ ટીવી એક્ટર વત્સલ સેઠનો જન્મ દિવસ પણ હતો. એવામાં તેમણે પોતાનું આ સેલીબ્રેશ પત્ની ઇશા દત્તા અને તેમની મોટી બહેન તનુરી દત્તા સાથે સેલિબ્રેટ કર્યો. 

બિગ બોસની સીઝન 9માં જોવા મળેલી મોડલ મંદાના કરીમી પોતાના મિત્રો સાથે બાંદ્વામાં કંઇક આ રીતે જોવા મળી. (ફોટો સાભાર Yogen Shah)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link