23 વર્ષની આ Sexy Lady ને છે 11 બાળકો, 100 બાળકોની માતા બનવાની ઇચ્છા
આજના જમાનામાં જ્યારે આખી દુનિયા 'હમ દો-અમારે દો' ના સિદ્ધાંતનું પાલન કરવાની વાત કહે છે, તો જોર્જિયાની ક્રિસ્ટીના ઓઝ્ટર્ક તેને બકવાસ ગણાવે છે. તેમનું કહેવું છે કે તે લોકો જેટલા બાળકોનું લાલન-પાલન યોગ્ય રીતે કરી શકે અને તેમને સારી જીંદગી આપી શકે. તો જોર્જિયાની ક્રિસ્ટીના ઓઝ્ટર્ક તેને બકવાસ ગણાવે છે. તેમનું કહેવું છે કે તે લોકો જેટલા બાળકોનું પાલન કરે છે.
ક્રિસ્ટીના ઓઝ્ટર્કને બાળકો સાથે પ્રેમ છે. તેમની ઉંમર ફક્ત 23 વર્ષ છે, પરંતુ આ ઉંમરમાં તે 11 બાળકોનું પાલન-પોષણ કરી રહી છે. તેમની સૌથી મોટી પુત્ર 6 વર્ષની છે. એટલે તે ફક્ત 17 વર્ષની ઉંમરે માતા બની હતી.
ક્રિસ્ટીના ઓજ્ટર્ક અમીર પરિવારથી આવે છે. ઔર તેમની પાસે કરોડોની સંપત્તિ છે. એટલું જ નહી તે ઇંસ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પોતાના પરિવારના લીધે સુપરસ્ટારની માફક જીવે છે. તે પોતાના બાળકોની સાથે તસવીરો પોસ્ટ કરે છે.
ક્રિસ્ટીના ઓજ્ટર્કનું કહેવું છે કે હું મારા પરિવારના વધારાને રોકવા માંગતી નથી. હું તો વધુમાં વધુ બાળકો ઇચ્છું છું. કારણ કે મને બાળકો સાથે પ્રેમ છે અને તેમના પાલન-પોષૅણમાં મને આનંદ મળે છે. ક્રિસ્ટીનાના પતિ ગાલિપ ઓઝ્ટર્કની ઉંમર 56 વર્ષની છે અને તે મોટા બિઝનેસમેન છે. ક્રિસ્ટીના જ્યાં રશિયાના મોસ્કોમાં જન્મી છે, તો પતિ ગાલિપ તુર્કીમાં મોટા ખાનદાનામં જન્મ્યા છે. પરંતુ હવે આ પરિવાર જોર્જિયામાં રહે છે.
જોર્જિયાના બીજા સૌથી મોટા શહેર બાતુમીમાં રહેનાર આ પરિવારે એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં કહ્યું કે તે 105 બાળકો ઇચ્છે છે. જોકે આ દરમિયાન ક્રિસ્ટીનાએ પણ ખુલાસો કર્યો કે તેમની સૌથી મોટી પુત્રીને જ તેમને પોતે જન્મ આપ્યો છે. બાકી બાળકો સેરોગેસીથી જન્મયા છે.
ક્રિસ્ટીનાએ કહ્યું કે બાળકોને જન્મ આપવો અને તેમનું સારી રીતે પાલન બંને અલગ-અલગ વાત છે. હું બાળકોને પાળીને ખુશ થાવ છું. પછી આ બાળકો અમારા જૈનિક બાળકો છે. તેમને સેરોગેસી દ્રારા અમે જન્મ આપ્યો છે.
સેરોગેસી વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે બાતુમી શહેરમાં ઘણા સેરોગેસી ક્લિનિક છે. એવામાં તેમને ખબર નથી હોતી કે બાળકોને કઇ માતાએ જન્મ આપ્યો છે. આ ક્લિનિક અને સ્ત્રી વચ્ચે વાત રહે છે.
જોર્જિયામાં સેરોગેસી ગેરકાયદેસર નથી. અહીં આ પ્રક્રિયામાં લગભગ 8 હજાર યૂરોનો ખર્ચ આવે છે. આ ભારતીય મુદ્રામાં 8 લાખથી વધુની રકમ હોય છે. એવામાં જો ક્રિસ્ટીના 100 બાળકોનો પરિવાર ઇચ્છે છે તો ફક્ત બાળકોના જન્મ પર જ તેમને 80 કરોડથી વધુની રકમ ખર્ચ કરવા માંગે છે. ત્યારબાદ તે બાળકોનું પાલન-પોષણ અને તેમના શિક્ષણ પર પણ કરોડોનો ખર્ચ થશે. જોકે ક્રિસ્ટીના તેના માટે તૈયાર છે. અને તેમના પતિ તેમના આ નિર્ણય પર હંમેશાની માફક સમર્થન કરી રહ્યા છે. તસવીરો: Insta/batumi_mama