કીર્તિ કુલ્હારીની લવસ્ટોરી છે અત્યંત રસપ્રદ, જાણવા કરો ક્લિક

Tue, 12 Nov 2019-3:40 pm,

કીર્તિએ પોતાના પતિ સાહિલ સહેગલ વિશે વાત કરતા કહ્યું કે મારી અને સાહિલની મુલાકાત એક એડના શૂટિંગ સમયે થઈ હતી. 

કીર્તિએ પોતાની લવસ્ટોરીનું રહસ્ય જણાવતા કહ્યું કે અમે બંનેએ એકબીજાનો નંબર તો લીધો પણ ક્યારેય વાત ન કરી. આ રીતે પાંચ વર્ષ પસાર થઈ ગયા હતા. 

કીર્તિે કહ્યું કે પછી એકાએક શૂટિંગ દરમિયાન અમારી મુલાકાત થઈ અને તે સુપર હેન્ડસમ લાગતો હતો. 

કીર્તિએ જણાવ્યું કે તેણે પછી મારો નંબર માગ્યો ત્યારે કમેન્ટ કરતા મેં કહ્યું કે નંબર લીધો છે તો ક્યારેય વાત પણ કરી લો. આ પછી અમારી વચ્ચે વાત થવા લાગી. 

કીર્તિએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે પછી અમારી વચ્ચે વાત થવા લાગી અને અમે એકબીજાના થઈ ગયા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link